ભારતદેશનું એક સૌથી મોટુ રાજય એટલે કે ઉત્તરપ્રદેશ
તેનો એક વિસ્તાર એટલેકે merath
તેમાં એક પશુપાલક રહેતો હતો તેનું નામ સુભાષ હતું તે આશરે ત્રીસ વરસથી એક ભેંસ પાળતો હતો તેને આ પાળેલ ભેંસ ઉપર ઘણો લગાવ હતો આથી તેને એટલા વરસ સુધી તેનું લાલનપાલન કરતો હતો આમેય તેને ક્યારેય આ ભેંસ વેચવાનો વિચાર પણ આવીયો નથી
પણ છેલ્લા ઘણા સમયથી તેની આ ભેંસ બીમાર પડી હતી ને તે આ કારણે કે કોઈ બીજા કારણે જે હોય તે તેને દૂધ આપવાનું પણ બંધ કરી દીધું હતું આથી સુભાષની આવક પણ બંધ થઇ ગઈ હતી
છતાંય તેને સાજી કરવા તે ગણા પ્રયત્નો પણ કરતો હતો ને પૈસા પણ ખર્ચતો હતો
પણ એક દિવસ તેનું બધું જ કામ ને મહેનત માથે પડીયું કારણકે તે ભેંસ એક દિવસ મરી ગઈ આથી તેને ગણું દુઃખ થયું પણ તે શુ કરે તે જાણતો હતો કે તેની આ ભેંસ આમેય બીમાર જ હતી છતાંય તેને તેના મરણ પછી દરેક વિધિ એક માણસ મરી જાય તેવી રીતે તેની બધીજ વિધિ તેના પોતાના ગામમાં કરી વાજતે ને ગાજતે દફન વિધિ કરી, બેસણું પણ રાખીયું ને પછી તેનું બારમું તેરમું પણ કરીયુ ને આખા ગામને જમણવારમાં હલવો પણ ખવડાવીયો
આને કહેવાય એક માણસનો સાચો પશુ પ્રેમ

Gujarati Motivational by Harshad Patel : 111642273

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now