પ્રેમ એટલે કાલીઘેલી લાગણીઓનો પ્રાસ
પ્રેમ એટલે કોફી ઉપર હાર્ટ શેપના ચાસ

પ્રેમ એટલે તું જ ફકત એક તું ને તું ને તું જ
પ્રેમ એટલે મન ને મનમાં ભાવનગરથી ભૂજ

પ્રેમ એટલે અજાણતાંમાં અડી જવાનો ચાન્સ
પ્રેમ એટલે શિયાળાનો ગુલાબી રોમાન્સ

Gujarati Shayri by Pravin.. : 111640410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now