વિશ્રમ્ભ વાત વંઠી,વંટોળે ચઢી,
ચતુર ચંદ્રાગદે ચિત્તચોર લીલા કરી...
"અનોખીપ્રિત" બેઠી'તી જે શમણે ચઢી,
ગયણમાં ગૂંજી આજે જાણે રૂબરૂ મળી...

Gujarati Shayri by Kamlesh : 111639482
Kamlesh 3 years ago

ખુબ ખુબ ધન્યવાદ બેનબા...

Kpj 3 years ago

Su vat 6 bhai jordar ho

Kamlesh 3 years ago

ખુબ ખુબ ધન્યવાદ સોનલજી... હા ચોક્કસ.... આ રચનાનો ભાવાર્થ નીચે કમેન્ટ્સમાં આપ્યો છે...

Kamlesh 3 years ago

ધન્યવાદ પારુલજી...

Sonalpatadia Soni 3 years ago

જેની પ્રીત અનોખી હોય તેના શબ્દો પણ અનોખા જ હોવાના.. ભાષામાં આવા ભારીખમ શબ્દો વાપરો તેમાં કોઈ વાંધો નહીં પણ પછી તેનાં અર્થ પણ સમજાય તે કહેવા વિનંતી. અમારા જ્ઞાનમાં પણ વધારો થશે..

Kamlesh 3 years ago

ધન્યવાદ યક્ષિતાજી... શબ્દો તો સામાન્ય જ છે બસ એ જાણે કોઇક જ છે... બસ એટલું જ....

Yakshita Patel 3 years ago

અતિ અદભુત રચના.. જબરદસ્ત શબ્દો વાપરો છો તમે તો..

Kamlesh 3 years ago

ભાવાર્થ.... ખાનગી વાત વણસી,અને જાહેર થઇ, આ જાણી ચતુર મહાદેવે મનભાવન લીલા કરી... અનોખીપ્રિત... જે ફકત સપનાઓમાં હતી, એ ગગનમાં ગૂંજી(એટલે કે જગજાહેર થઇ ) મને પ્રત્યક્ષ મળી ગઇ... બસ આટલું જ... હા હા...

Kamlesh 3 years ago

તો હવે જાણો... કોણ જાણીને અવતર્યું છે અહિંયા... અભિમન્યુ સિવાય...

... Dip@li..., 3 years ago

પણ‌ આવું ગુજરાતી અમે નથી જાણતા 🙄😐

Kamlesh 3 years ago

ધન્યવાદ બિંદીયાજી...

Kamlesh 3 years ago

ધન્યવાદ શિલુજી... વિશ્રમ્ભ અર્થાત અંગત/ખાનગી /ગુપ્ત વગેરે થાય...

Kamlesh 3 years ago

આ જબરું હો... ગુજરાતીનું ગુજરાતી કેમનું કરવું મારે...? હેં??

Kamlesh 3 years ago

હા હા... સાવ સરળ જ છે હો... પ્રભુ...

Kamlesh 3 years ago

ધન્યવાદ દેવેશભાઇ...

Bindiya 3 years ago

Waah... khub adbhut

SHILPA PARMAR...SHILU 3 years ago

વાહ...ગુરુજી.....જોરદાર હો...👌👌👌👌 પણ વિશ્રમ્ભ નો અર્થ સ્થિર એવો જ થાય ને...!!

Shefali 3 years ago

આનું ગુજરાતી કરો તો..

Jainish Dudhat JD 3 years ago

સાહેબ અમો ભાષાના ગરીબ માણસ માટે ભાવાર્થ પણ પ્રસ્તુત કરો 😜

Devesh Sony 3 years ago

ગજબનો ભાષા વૈભવ... 👌👌👌🖋

Kamlesh 3 years ago

થોડુંક જ...? ચાલે એટલું તો... હા હા...

... Dip@li..., 3 years ago

Mastttttttttttttttt Pan thoduk upar thi gayu 😁

Kamlesh 3 years ago

ધન્યવાદ અલ્પાજી!!!

Krishna 3 years ago

Wahhhhh superb bhaiji 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now