તારા આ સ્મિત ને હમેશાં મારા દિલ માં સાચવી લઈશ કોણ ખબર ક્યારે કોઈ જૂની યાદોરૂપી ચોર આવી જાય પણ તારું સ્મિત તો મારી એવી મેમરી માં સાચવીશ જે ક્યારેય નહી ભુસાય. આ સ્મિત ને એવી દોર બાધિશ કે ક્યારેય ગાંઠ ના વાળવી પડે .

-VAGHELA HARPALSINH

Gujarati Romance by HARPALSINH VAGHELA : 111638500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now