યાદો માં છુપાવી એને રાખજો
દિલ માં સાચવીને એને રાખજો
વાત આ દિલ ની છે જો જો હવે
જાહેર ન થઈ જાય એની પણ
તકેદારી હવે રાખજો
હેતલ. જોશી... રાજકોટ

-Hetal Joshi

Gujarati Poem by Hetaljoshi : 111637667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now