વાહ ૨૦૨૦ વાહ
પ્રેમ પાંગર્યો કૂંપળોમાં,
લીલીછમ બની આ ધરતી...
મહેંકી ઉઠી આ ધરા,
ખીલખીલાઈ પ્રકૃતિ બધી...
સંચાર થયો નવા જીવનો,
મળ્યો એક નવો સૂર્યોદય...
ખુશ થયા જીવો અનેક,
માનવીને જોઈ કેદ...
આવ્યું એવું વર્ષ જેણે,
બતાવી માનવીને એની યોગ્યતા...

Gujarati Thought by પ્રિયાંશી સથવારા આરિયા : 111635640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now