ફુલ બનીને હસવું એ જિંદગી છે,
હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે,
જીતીને કોઈ ખુશ થાય તો શું છે?
કોઈના માટે હારી ને ખુશ થવું જિંદગી છે✍️

-Rashmi Vaghela

Gujarati Poem by woman : 111635298

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now