💯 નાની પણ સુંદર વાત 💯

એક શેઠાણી સાડીની દુકાને : એક સસ્તી અને સારી સાડી બતાવો મારી કામવાળી ની દીકરી ના લગન છે..





એક કામવાળી સાડીની દુકાને : મોંઘી અને સુંદર સાડી બતાવો "મારા શેઠાણી ના દીકરી નાં લગ્ન છે.."

❤️✨

-Rajkotiya Dhaval

Gujarati Motivational by Rajkotiya Dhaval : 111633353

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now