સ્ત્રી વધુ ખોટું બોલે કે પુરુષ ????

Gujarati Blog by Afsana : 111628391
Marshall 3 years ago

Kai samjatu nathi khoti shu ne sachu shu..

Amrut 3 years ago

i don’t know 🤷‍♂️

Afsana 3 years ago

Maro Anubhav judo chhe to tmara thi😄

Saurabh Sangani 3 years ago

જે બોલાય છે એ સાચું બોલાય છે પણ એનો ભાવાર્થ ખોટો હોય છે ને એનો સમય ખોટો હોય છે એટલે સ્ત્રી કરતા પુરુષ વધારે ખોટું બોલતો હોય છે.

Nirmal ahir 3 years ago

No comments 😂

M P 3 years ago

Han thodi anubhav thodu assumption 😅

Afsana 3 years ago

E bhagvan j ho khali aa yug no purush bhodo to nthi jjjj

Afsana 3 years ago

Anubhav lage chhe ??? Pn ek pr thi nai gna Anubhav hoy to kejo ....

Afsana 3 years ago

Pagar ni babat ma purusho😛😀

Parmar Narvirsinh 3 years ago

Umar ni babat ma to ledis ho vadhare 😂😂😂

Sarvaiya Raa 3 years ago

Purus fase tiyare

M P 3 years ago

Women khotu vadhare bole

M P 3 years ago

No your are wrong

Pintu Bhatti 3 years ago

ભગવાન શિવ ને ભોળાનાથ જ કીધા છે Have??

Afsana 3 years ago

ભોળા ને પુરુષ😂😂😂

Pintu Bhatti 3 years ago

સ્ત્રી પુરૂષ તો બિચારા ભોળા હોઈ

ARAV P 3 years ago

પરિસ્થિતિ પ્રમાણે બન્ને

Jeet Gajjar 3 years ago

આનો જવાબ ક્યાંય મળશે નહિ અને કોઇએ આપેલો જવાબ સત્ય પણ ન હોય શકે. ઉલટા નું આપણે વિચારીએ કે આપણે કેટલું ખોટું બોલીએ છીએ. જેવા જેના વિચારો તેવા તેના ઉતરો જોવા મળે છે.

jd 3 years ago

Mara karta aagal ni chho

Afsana 3 years ago

Ja ne hve tara jevi nthi

Dangodara mehul 3 years ago

જવાબ મેડમ તમારી પ્રોફાલ છે

Dipti 3 years ago

પુરુષ જ સૌથી જાજુ ખોટું બોલે

Jay Vora 3 years ago

સ્ત્રી... કારણકે તમે સવાલમાં તેમને જ પહેલું સ્થાન આપ્યું છે.😀

Jay Vora 3 years ago

મહત્વ ગણતરી નું નથી પણ ક્યાં કારણોસર બોલાય છે એ મહત્વનું છે.

Jainish Dudhat JD 3 years ago

બંને 😁😁

jd 3 years ago

To Tu vadhare khotu bole

Afsana 3 years ago

Options didha chhe aa options nthi mitr

Afsana 3 years ago

કોની જરૂરિયાત વધારે હોય??😄

jd 3 years ago

માણસ

Kunal Bhatt 3 years ago

બેય પોતાની જરૂરિયાત મુજબ બોલે 🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now