સ્ત્રી, પ્રેમમાં પડે છે ત્યારે ઝાઝુ વિચાર્યા વગર પોતાની સ્વતંત્રતાનો સોદો કરી નાખે છે. બદલામાં સલામતી મળશે, એવું માનીને...

Gujarati Blog by Afsana : 111627874
Jay Vora 3 years ago

સ્વતંત્રતા તો સોદો સામેવાળી વ્યક્તિની પણ સ્વતંત્રતા છીનવી શકે છે, માટે એકબીજા ની સ્વતુનો આદર કરવો જોઈએ. આદત બદલી શકાય છે પણ સ્વતંત્રતા છીનવી શકાતી નથી.

Afsana 3 years ago

તમારો પૂર્ણ સત્ય કહો તો તમે😊

Rudrarajsinh 3 years ago

એ પહેલાના જમાનામાં હતું, આજે આ અર્ધસત્ય છે..

Ketan 3 years ago

સાચું

Afsana 3 years ago

Tq 🤗☺️

Shefali 3 years ago

Rgt 👍🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now