તુ જળ નહી તરસ શોધ,
ખુશી નુ બહાનુ એક સરસ શોધ,

તુ પ્રેમ નહી વિશ્વાસ શોધ,
બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ,

તુ પ્રકાશ નહી સવાર શોધ,
નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ,

તુ શબ્દો નહી ઉંડાણ શોધ,
આંખો થી વાંચે ને હ્રદયે ઉતરે એ ઢળાણ શોધ.....

Gujarati Motivational by Anil Rabari : 111625613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now