સવાલો આપ લે કરીએ, જવાબો મેળવી લઈએ.
તમારી ડાયરી મારી કિતાબો મેળવી લઈએ.
તમારા સ્મિત સામે રોકડા આંસૂ મેં ચૂકવ્યા છે,
છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ.

-shaktisinh parmar

Gujarati Whatsapp-Status by shaktisinh parmar : 111620080

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now