મહા પ્રભુ "
નવા યુગ માં નવા પ્રભુ,
ક્યારે આવશે મહા પ્રભુ,
નવા વિચારો નવી ક્રાંતિ,
ત્યારે જગ માં આવશે શાંતિ,
નવી આશા નવું તેજ,
પ્રભુ ની છે એક જ ટેક,
સત્ય કાજે ધર્મ માટે,
મંગલ કલ્યાણ કરવા માટે,
ગાયત્રી ની છત્રછાયામાં, બુદ્ધ બનશે મારા પ્રભુ,
કૃષ્ણ ની ગીતા થકી,
કર્મ કરશે મારા પ્રભુ,
માનવ બની આવશે પ્રભુ, ભક્ત ને મળશે મારા પ્રભુ,
નવા યુગ માં નવા પ્રભુ ,
ક્યારે આવશે મહા પ્રભુ, -- @કૌશિક દવે ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
-Kaushik Dave