ગુજરાતી રસધારા,
શોર્ટ એન્ડ સ્વીટ વિભાગમાં મારી કૃતિ ને

દ્વિતિય નંબરે બિરદાવવામાં આવી છે

શીર્ષક:- દિવસ.

૧. ગયો દિવસ
તારા સંગાથ વિના
રાત શેં જાશે?.

૨. દિવસ‌ રાત
રહીશું જોડાજોડ
આનંદાનંદ.

૩. દિવસ કોરો
મધરાતે વરસ્યો
સાંબેલાધાર.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Gujarati Hiku by Vibhuti Desai : 111618880
Vibhuti Desai 3 years ago

આભાર જી

Shefali 3 years ago

Wah.. અભિનંદન 💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now