"મનુષ્ય કામ ની અધિકતા થી નહીં,પણ તેને
ભારરૂપ સમજી ને અનિયમિત રૂપે કરવાથી થાકે છે."

કોઈ પણ કામ કેટલું છે એ મહત્વ નું નથી પણ આપણે કામ કઇ રીતે કરીએ છીએ એ મહત્વનું હોય છે.કેટલીક વાર આપણને કામ કઈ રીતે કરવું એનો ખ્યાલ નથી આવતો. આવા સમયે આપણે કામ જોઈને જ થાકી જતાં હોઇએ છીએ. અને આપણાં મોઢામાંથી નીકળી જાય છે કે ઓહ!!આટલું બધું કામ હુ ક્યારે કરીશ.

એટલે કે ક્યારેય કામ ની અધિકતા ને જોઈને થાકી જવું નાં જોઈએ. પણ કામ ને સમજદારી થી કરવું જોઈએ.🙏🙏🙏🙏

-Rajeshwari Deladia

Gujarati Good Morning by Rajeshwari Deladia : 111617700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now