કેવી મજબૂરી...?
-----------------
શબ્દો તો માત્ર "ત્રણ"જ હતા...
કહેવા ‘તા... સાંભળવા ‘તા ...!
પણ... તેં હોઠોમાં દબાવી રાખ્યા...
મેં મનમાં ગોઠવી રાખ્યા ...!

Gujarati Poem by Kalidas Patel : 111615248

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now