રફતાર શબ્દની ગોળીથી તેજ રાખું છું,
હું ક્યાં તમારી જેમ વાહની ભૂખ માંગુ છું.
તમે સુતા છો સનમના પાલવને ઓઢીને,
હું છું દેશનો કલમકાર એટલે જાગુ છું.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by SaHeB : 111614377

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now