તરસ્યા થઈ
ટળવળે છે મારા
અમૃતકુંભ

અસ્પર્શ્ય રહી
દઝાડતો મારો
કટિપ્રદેશ

ખૂબ વિલાય
રસ ઝરતી મારી
અધર્કળીઓ

તમારે ખભે
સૂનું પડ્યું છે મારું
ભાલનગર

ઝંખના અતિ
અદકી કહું પણ
સનેહવશ

Gujarati Hiku by Yaad Hamesha : 111614055

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now