જીંદગી નો સાથ તારા હાથ થી,
હાથ મળતો જાય તારા #હાથ થી.

#જીંદગી સોપી તને, લે સાચવી,
શ્વાસ બાંધી રાખ તારા હાથ થી.

ઠોકરો ખાધી બધે આખર લગી,
તું #વિસામો આપ તારા હાથ થી.

#જિંદગીભર સાથ તારો આપજે,
થોભ મારો હાથ તારા હાથ થી.

#કષ્ટદાયી રાહ આવે પણ ખરી,
આપજે સંગાથ તારા હાથ થી.

ImR.White👽
For👑Always Happy❤️

-પ્રેમની_પુરણપોળી️️

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111613453

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now