જીવનનો દરેક સંબંધ જીવંત જ હોય છે,
બસ, એને ધબકતો રાખવા માટે સમજણ નો શ્વાસ જ જરૂરી છે!!

દરેક પુત્રવધુ એ કાંઈ ઘમંડી સ્ત્રી નથી હોતી,
એને "દીકરી" બનાવવા બસ, વિશ્વાસ નો "હુંકારો" જ જરૂરી છે!!!
By.. dr. Priyanka gorasiya

Gujarati Whatsapp-Status by Dr Priya Gorasiya : 111613233

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now