નથી તું છતાં મહેક તારી ભરી છે...
અહીં રોમે રોમે ખીલી ગુલછડી છે...
તને પાંપણે કેદ રાખું છું છતાંય...
બની આંસુ તારી હયાતી દડી છે...

Gujarati Poem by આસ્થા... : 111612710
Vasani Kalpesh 3 years ago

તું નથી પણ તારી યાદ ભરપૂર છે, તું સમીપ નથી પણ સ્મરણોમાં છે. કલ્પેશ વાસાણી 'મીત'

paresh patel 3 years ago

Excellent 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now