એવું કેમ કરીને કહીં દઉં કે હું તને ભૂલી ગઇ છું ...

એવું કેમ કરી ને કહીં દઉં કે હું તને પ્રેમ નથી કરતી ...

હજી પણ તારી એક એક યાદ મેં હ્ર્દય માં રાખી છે ..

હજી પણ તારી યાદ ની એક એક વસ્તુ મેં સાચવી ને રાખી છે ...

હજી પણ તારી સાથે ની પેહલી મુલાકાત એમજ યાદ છે ...

હજી પણ તારો પહેલીવાર નો એ સ્પર્શ એમજ યાદ છે ...

આજે પણ તારા નામ થી દિલ એક ધડકન ચુકી જાય છે ...

હજી પણ તારી સાથે વિતાવેલી એ ક્ષણો નઝર માં એમ જ અકબંધ છે ....

આટઆટલા વર્ષો વીતવા છતાં એ એહસાસ હ્ર્દય માં એમજ અકબંધ છે ...

Dr.Divya

Gujarati Romance by Dr.Divya : 111611653
Dr.Divya 3 years ago

Kadachit haa😇😇😇

Dr.Divya 3 years ago

😇😇🙏🙏

Dr.Divya 3 years ago

Thank you so much 😊😊😊😊

Dr.Divya 3 years ago

Are are thank you 🙏🙏😇

Dr.Divya 3 years ago

Khub j abhar 😇😍

shekhar kharadi Idriya 3 years ago

हृदय स्पर्शी सृजन

Shefali 3 years ago

ખૂબ જ સરસ..

Pandya Ravi 3 years ago

આનું નામ સાચો પ્રેમ કહેવાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now