એક બીજા પર કરે દોષારોપણ,
અંત એનો આવશે નહીં?,

નિજ કર્મો માં દ્રષ્ટિ કરતા,
દોષ પોતાના પણ દેખાશે,

-Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111611280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now