છોડ તારી આનાકાની
ન કર તું હવે મનમાની

કર મુજ પર મહેરબાની
જીદ છોડ રિસાવવાની

નહિ કરું ફરી છેડખાની
દિલમાં પ્રીતિ છે તુજની

કૃષ્ણને પ્રિય ફક્ત રાધારાની
સર્વ જણે એ વાત છે માની

Gujarati Song by Parul : 111610977

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now