ખુશીઓની આ મોસમમાં
ઉમંગ અને ઉલ્લાસના તહેવારમાં,
આનંદ અને મોજ વચ્ચે
દિવડાઓની જ્યોત વચ્ચે,
સૌ મનાવીએ દિવાળીનો આ પર્વ
એક થઈને માંગીએ સૌનું સ્વાસ્થ્ય.....

Gujarati Quotes by પ્રિયાંશી સથવારા આરિયા : 111609825

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now