જ્યારે મિત્ર બનાવવા કાઈ ના હતું,
ત્યારે એમ જ બનતા હતા મિત્રો !
મોંઘી ગાડી 🚘જોઈ જ ના હતી,
એક પેન્સિલ🖍️ આપવાથી બનતા હતા મિત્રો !
નોકરી કે ધંધાના સ્ટેટ્સ🏆 વગર,
શાળાએ એમ જ બની જતા હતા મિત્રો !
એક પણ ફોન કોલ 📞☎️વગર,
કેવા સમયસર મળી જતા હતા મિત્રો !
સોસીયલ મીડિયા🖥️💻 વગર પણ,
કેટલા સોસીયલ હતા એ મિત્રો !
મિત્રો બનાવવાની એપ્લિકેશન📲 વગર જ,
ત્યારે એમ જ બની જતા હતા💞

Gujarati Motivational by Sonal Gosalia : 111606863

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now