ફૂલોની જેમ મહેકવું ગમે મને,
ડાળીએ ડાળીએ જુલવું ગમે મને.

પતંગિયા ની જેમ ઉડવું ગમે મને,
અવનવા ફૂલો ને ચુમવું ગમે મને.

મીઠો મીઠો મધપુડો ગમે મને.
મીઠા રસ ભર્યું જીવન ગમે મને.

ધુમ્મસ થી છવાયેલું રેહવું ગમે મને,
બુંદોની જેમ ટપકવું ગમે મને.

"સ્વયમભુ" વસંત ના વાયરામાં ખીલવું ગમે મને,
પાનખરની ઋતુમાં અર્પણ થવું ગમે મને.
ફૂલો ની જેમ મેહકવું ગમે મને.

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111606469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now