જીવતાં ન કરી કદર કદી ને હવે, શાને તું પસ્તાય
આપ્યો સાથ તે ઘમંડનો હવે, જોને એ કેવો હરખાય

ઠારવીને આસું શું કામનાં હવે, ન તું જાતને કરમાય
કર્મ તારા જાણી ભગવાને હવે, જોને કેટલો શરમાય

Gujarati Thought by I. B. T. : 111604829

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now