ફરીથી મળી છે
એક નવી સવાર
ઝગમગતો સૂરજ છે
માથા પર સવાર
તો ફગાવી દે જૂના અંધારા
અને આઢી લે આશા
ના અજવાળા
કર ફતેહ
મંઝિલ પણ રાહ જોઇ રહી છે તારી
અને કદાચ માત્ર તારીજ...

Gujarati Motivational by Alpa Maniar : 111604462

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now