કોઈએ ખરા દિલથી પૂછ્યું,
કેમ છે?
દિલડું ઉછળ્યું ને બોલ્યું
બધું હેમખેમ છે.
- સુરેશ વાળા

Gujarati Poem by Suresh Vala : 111603843

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now