પાંદડે પાંદડે પોઢી ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો...

સૂરજને કહેજો વ્હેલો ન આવે, ઝાકળને છે રાતનો ઉજાગરો...

વગડે વગડે વાતો રે થાય, યોગી ?
ઝાકળને પાંદડાં સાથે શું નાતો ?
થાય તે વાતો થવાં દેજો,
ઝાકળને થોડું સુવા દેજો..

શિયાળાની ધીમી ધીમી શરુઆતની
શુભેચ્છાઓ.

Gujarati Poem by ______ : 111601886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now