નમસ્કાર મિત્રો.
આપ સૌ જેની રાહ જોતા તા એ " આણું " નવલકથા નો છઠ્ઠો ભાગ પ્રકાશિત થઈ ગયો છે.આપ સૌ મિત્રો ના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે.આપનો સાથ આમજ આપતા રહશો એવી આશા.આપનો કિમતી સમય ફાળવીને વાંચવાનું ભૂલતા નહિ.અને download કરતા રહેજો.આપનો પ્રતિભાવ 🌟 રેટિંગ દ્વારા આપવાનું ભૂલતા નહીં. વાર્તા ની લીંક નીચે મૂકું છું.આપના અનુકૂળતા મુજબ વાંચજો.


મુકેશ રાઠોડ લિખિત વાર્તા "આણું - 6" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19899042/aanu-6.

Gujarati Blog by મુકેશ રાઠોડ : 111599120
Yakshita Patel 3 years ago

Khub saras lakhan...💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now