હવે ક્યાં સુધી ઉદાસ ફરવું છે તારે...!!
દોસ્ત,,તારી ઉદાસીનું કારણ જણાવને મને...

અરે દોસ્ત,,જાણું છું હું તારા દરેક દર્દને....
તારો ઉપચાર બનવાનો અવસર આપને મને....

તારા સુખમાં કેટલાંય સામેલ થશે...
તારા દુઃખમાં સામેલ થવાની તક આપને મને...

કેમ આમ આંસુની ખારાશ ચાખે છે તું...!!
તારી આંખનો દરિયો બનવાની પરવાનગી આપને મને....

હું ક્યાં કહું છું કે બધી વાતો જણાવ મને...!!
તારા મૌનને ઉકેલવાનો હક આપ ને મને...

FROM
SHILU PARMAR

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111598518
SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

પ્રભુ 3 years ago

Wha..✍️👌👌

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

SHILPA PARMAR...SHILU 3 years ago

આભાર धन्यवाद THANK YOU ....😇

Kamlesh 3 years ago

વાહ!!! મસ્ત... હવે તો એને જણાવવું જ રહ્યું..

Shefali 3 years ago

વાહ, 👌🏼👌🏼

Asmita Ranpura 3 years ago

વાહ..મસ્ત!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now