"રડવું" નથી મારે "તારી" પાસે,
"પણ" જોને "હસાતુય" નથી...તારા વગર,
"કંઈ" કહેવું નથી "હવે"મારે તને,
પણ "ચુપ" રહેવાતુય નથી... તારા વગર,
"યાદ" નથી કરવું "તારુ" કંઈજ,
"પણ" કશુ "ભુલાતુય" નથી... તારા વગર,
"બધુ" જ તો છે "જોને" મારી પાસે,
"પણ" કશુ "જોઈતું" જ નથી...તારા વગર.
-Jayeshkumar Dabhi

Gujarati Shayri by Jayeshkumar Dabhi : 111598467

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now