Gujarati Shayri by Rutvika Ujeniya

મનને મનાવા માટે લખુ છું,
એને સમજાવા માટે નય
કેમ કે
જેનાપર આંશૂ ની અસર નથી થતી એના પર શબ્દો ની શું અસર થવાની.
read more

Pintu Bhatti 6 month ago

https://quotes.matrubharti.com/111600361

Dhaval Patel 6 month ago

100% sachi vat rutvika ji