દશ-હરા🎯

રામ નાં હાથે ફેંકાઈશ તો ડુબી જઈશ;
રામ નાં નામે ફેંકાઈશ તો તરી જઈશ.

રામ નાં સામે પડીશ તો મરી જઈશ;
રામ નાં કામે પડીશ તો જીવી જઈશ.

દશ-હરા ની ખુબ ખુબ શુભકામના
🙏💫🌠🎊🎇🙏

- યોગેશ બી ઠક્કર 😊
#દશેરા
#Dushera
#दशहरा
#राम #રામ #Ram

Gujarati Poem by Yogesh DB Thakkar : 111597989
Yogesh DB Thakkar 3 years ago

Thank you ghanshyam sir 😊😊

Yogesh DB Thakkar 3 years ago

Thank you so much to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 3 years ago

Thank you YP😊😊

Yogesh DB Thakkar 3 years ago

સૌને વિજયાદશમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐💐💐💐😊😊😊🙏🙏🙏🎇🎇🎊🎊🌠🌠💫💫

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now