આ પુરુષ પ્રધાન દેશ આજ ઘણો આગળ વધી ગયો છે.... સ્ત્રી ને માન સન્માન આપવા માં....
સ્ત્રી ને એવોર્ડ થી સન્માનિત કરે છે.....
દરેક ક્ષેત્ર માં સ્ત્રી કામ કરી શકે છે....
પણ..... તોય..... એ
સ્ત્રી પોતાની હોય એવું કોઈ નથી ઇચ્છતું.....
બીજા ને પ્રોત્સાહન દેવા તૈયાર છે....
પોતાના ઘરની સ્ત્રી આગળ આવે એવા ભાગ્યેજ જોવા મળશે.....
એમાંય જો જાજુ ભણેલી નો હોય તો એ કોઈ કામ કરવા લાયક નથી......
પત્ની તરીકે ફરજ નિભાવીલે..... બાળકો ને સારી રિતે સભાંડી લે..... ખોટા ખર્ચા ઓછા કરતા શીખો.... બાકી તને ક્યાય કોઈ કામ મળે એમ નથી આવુ કેતા જરાય ખચકતા નથી....
દરેક ગામની શેરીમાં રોજ કોઈ ને કોઈ સ્ત્રી જેણે વર્ષો થી પતિની સેવા કરવામાં જ જીવન કાઢ્યું છે....
જે હંમેશા પહેલા ઘર પતિ અને બાળકો ની ખુશી ને મહત્વ આપે એની લાગણી ઈચ્છાઓ ને મારી બીજા ની ખુશી ને પોતાની માને છે....
સંકટ સમયે જે પતિ સાથે અડગ ઉભી રેછે....
શું એ જાજુ ભણી નો હોય તો એના માં કોઈ જ્ઞાન નઈ હોય હંમેશા ઓછા ભણતર ને લીધે અપમાન જ મળશે.
આમાં ક્યાં સ્ત્રી નું સન્માન થયું.

Gujarati Motivational by Dipti : 111596844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now