#Navratri
#કાવ્યોત્સવ

આવી રુડી નવલા નોરતાની રાત
સાથે લાવી આનંદ ઉમંગ ઉલ્લાસનો સાથ
હે માઁ જગ જનની જગદંબા...પધારો વહેલા ગરબા રમવાને કાજ...

પૂજા આરતીનાં મીઠા ઘંટારવ થાય
ચરણોમાં તારા માઁ દિવડા ઝગમગ ઝગમગ થાય
હે માઁ જગ જનની જગદંબા...પધારો વેહલા ગરબા રમવાને કાજ...

બાલ-આબાલ વૃદ્ધ સૌ જોને કેવા હરખાય
માઁ તારા નામે ગરબે ઝૂમવાને એવા ઘેલા છે થાય
હે માઁ જગ જનની જગદંબા...પધારો વહેલા ગરબા રમવાને કાજ...

ધરા પર વધ્યો છે માઁ પાપોનો ભાર
અવતરણ ધરી નવું તારા બાળકોને ઉગાર
હે માઁ જગ જનની જગદંબા...પધારો વહેલા ગરબા રમવાને કાજ...

અંધારી રાતલડીયે રોશનીથી ઝળહળ થાય
જીવનમાં જાણે એક નવો જ ઉજાશ પથરાય
હે માઁ જગ જનની જગદંબા...પધારો વહેલાં ગરબા રમવાને કાજ...

✍યક્ષિતા પટેલ

Gujarati Poem by Yakshita Patel : 111595453
Yakshita Patel 3 years ago

ખૂબ ખૂબ આભાર.. Thank you🙏

Kaushik Dave 3 years ago

Nice..& congratulations 👍 for kavyostav

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Asmita Ranpura 4 years ago

Waah..!!!👌✍️

Yakshita Patel 4 years ago

જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Ishan shah 4 years ago

જય માતાજી !!

Kamlesh 4 years ago

જય માતાજી...

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Kamlesh 4 years ago

વાહ!!!ખુબ સરસ રચના મહોદયા...

shekhar kharadi Idriya 4 years ago

अत्यंत सुंदर

પ્રભુ 4 years ago

Wha .... Bardiya ✍️👌👌

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર..દી જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર..દી જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Yakshita Patel 4 years ago

ખૂબ ખૂબ આભાર.. જય માતા જી... 🙏

Tinu Rathod _તમન્ના_ 4 years ago

અદ્દભૂત.. જય અંબે મા 🙏

Shefali 4 years ago

Awesome.. જય માતાજી

ધબકાર... 4 years ago

વાહ.. જાય માતાજી

ધબકાર... 4 years ago

વાહ.. જાય માતાજી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now