દરેક મંજિલે કંઈ વિસામા નથી હોતા,
સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા,
ચાર દિવસની જિંદગીમાં મળે છે લાખો લોકો,
પણ,
દિલને ગમનારા
કઈ દરેક તમારા નથી હોતા.
B+ve

-Krishna

Gujarati Blog by Krishna : 111595316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now