પ્રેમ આપીને કોઈની જિંદગી ને તારતા મને આવડે છે. કોઈ મને વધારે પ્રેમ કરે ને તો સૌથી વધારે પ્રેમ હું એને જ કરતો હોઉં છું.

Gujarati Thought by Hiren K Chudasama : 111595246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now