પહેલી એવી નવરાત્રિ આવી કે
તારી યાદ તો છે પણ આંખો ભીની નથી
ગરબાના સૂર ન છેડાયા ન દિલમાં ઉઝરડાં પડ્યા
અવસર ન આવ્યો કે હાથ પગના તાલ જામે
ને તને જોવા તરસતી આંખો વરસી નહીં
વરસોથી જાગતી આંખો જાગતી જ રહી
તું જોવા મળે એ નવરાત્રિ આવી જ નહીં.

#નવરાત્રિ
#કાવ્યોત્સવ

Gujarati Shayri by Mir : 111594930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now