કુદરતી ગુણધર્મ કદીએ વિસરાય નહિ,
ઘસીએ ચંદન વાતાવરણમાં સુગંધ ભળે...
કોઈની જિંદગીમાં મહેક પાથરી તો જુઓ,
આ જીવન પણ મધમધતું ગુલાબ બને...
દર્શના રાધે રાધે
#જીવન

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111594671

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now