આ નવરાત્રિ ના નવ દિવસોમાં
કરીએ માની ભક્તિ
પૂજા અર્ચના કરી માના ગુણલા ગાઇએ
ઘરપરિવાર સાથે રહીને
ઘરમાં રહીને ગરબા ગાઇએ
માતાજીને વિનંતી કરીએ
કોરોના ને હરાવીને
સૌ મિત્રો સંગે ઓનલાઇન ગરબે રમીએ.
✍️પિન્કી પટેલ

-Pinky Patel

Gujarati Folk by Pinky Patel : 111594652

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now