જોડ્યા પછીય મનમાં,સાંધો રહી ગયો...
કોઈક તબક્કે જીવનમાં, વાંધો રહી ગયો...
છોડી ગઈ તું પણ,
તારી યાદ રહી ગઈ...
જીતી ગયો સઘળી રમતો,
પણ એક ફરિયાદ રહી ગઈ...


-निर्दोश

Gujarati Good Night by निर्दोश : 111594385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now