વિખરાયેલા સપના ને જોડતા મને આવડે છે
ઉદાસ મન ને પણ સાચવતા મને આવડે છે
બીજા કોઈના આશા પર નહી પણ,
મને પોતાની જ સાથે ખુશ રહી અને જીવન જીવતા પણ આવડે છે.

bhagvati Jumani

Gujarati Thought by Bhagvati Jumani : 111594031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now