મિત્ર મળ્યો અમને મિત , હદયમાં જગાવી પ્રિત.
જાણે મળ્યો શિપનો મોતી,ના મળે આવો જગત ગોતી.
હોઠ પર જેના સદા સ્મિત,એની અનોખી છે રીત.
લાગણીઓ નો સાગર, અતૃટ જેની મિત્રતાની ડગર.
દિલથી શુભેચ્છાઓ, પ્રગતિ એટલી જેટલી મનોકામનાઓ.
નર કહે દિલ ક્યારેય નહી ભુલાય.
મિત દવે ન તોલાય મહા મુલ્ય.

Gujarati Poem by Naranji Jadeja : 111594019

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now