નવરાત્રિ પર્વ નું આપણે સૌ આગમન કરિએ. આપણા અને આપણા  પરિવાર તરફથી,  વિજ્ઞ હરનારી, સૌનું ભલું કરનારી  શક્તિશાળી

જગત જનની મારી  અંબેમાને વંદન.

અને હા આ વર્ષ તો નવરાત્રી પર્વ નો અનુભવ કંઈ  અલગ  જ થશે.

અત્યાર સુધી તો નવરાત્રી ના નવ દિવસ  ભાગદોડ કરી.

હવે એ  દિવસો યાદગાર બની રહેશે.  હું માનું છું કે હવેથી નવરાત્રિ પ્રેમથી  દિલ થી  અને ખુબજ આનંદ થી ઉજવણી કરશુ.  

શક્તિ  અને ભક્તિ  નો આ પર્વ ઉપર
રાસગરબા રમવાની  જરૂર  મજા  આવશે એક જુદી જ અને અનમોલ અનુભૂતિ થશે.

આપણા પરિવાર  એક સાથે  અને રાસ ગરબાની  રમઝટ.  અને તે પણ ઘરે ગરબા રમવા નો મોકો.  એટલે કે આપણે આપણા પરિવાર ના બધા જ સભ્યો ભાગ લેશે.  ઘરમાં વુદ્ધ હોય ક પછી બીજી કોઈ વ્યક્તિ  કોઈ કારણ થી માતા ના દર્શન કરવા ના આવી શકતા  તેઓ ને  આ વખતે લાભ લેવા માટે પ્રોત્સાહિત કરીશુ. માતાજીની આરતી, માતાજી ના  ગરબા ગીતો સાથે સાંભળશુ  અને ગાશું. અને હા ઘણા માતાપિતા ચિંતા કરતાં કે છોકરાઓ સહીસલામત  હશે ને. અને  જયાં સુધી તેમની સંતાન ઘર ના પહોંચે  ત્યાંર સુધી  જાગતાં રહેતાં.  અને આ વ્યાધિ અને ઉપાધિમા નિંદ્રા કેવી રીતે આવે? આ  ભાર હળવો થયો.  પરિવાર,  એક પરિવાર રહીને પોતાની ઘરે જ નવરાત્રિ માણશે  અને પ્રગટાવેલ દિપક ઘરને પવિત્ર કરશે.

આ નવ દિવસ નો પર્વ  ઉપર  આપ સૌ ને મારા તરફથી  શુભેચ્છા પાઠવું છું.   માં  અંબે  આપ સૌના પરિવારમાં, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે

Gujarati Religious by Usha Dattani : 111593821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now