તમારા આજ કરેલા કાયૅ નું પરિણામ તમને
કાલ જરૂર મળશે, તેથી કોઈપણ કાયૅ કરો તો
વિચારી ને કરો, પછી તે કાયૅ સારુ હોય કે
ખરાબ... 👍


bhagvati Jumani 🙏

Gujarati Thought by Bhagvati Jumani : 111593539
KULDEEP LUKHI 3 years ago

એ આપણા કર્મ પર આધારિત છે....

પ્રભુ 4 years ago

એકદમ રાઈટ કહ્યું તમે...✍️👍

Bhagvati Jumani 4 years ago

Thank you so much 🙏

Bhagvati Jumani 4 years ago

Ha. Pn tamru kam jo saru hse to karma to sruj ease👍...thank you so much 🙏

Kunal Bhatt 4 years ago

કર્મ વધારે બંધ બેસતો શબ્દ છે 💐🙏🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now