મનમાં જીવાય ને મનમાં મરાય એ એવું કહેવાય નઈ.!?
પોતાના થાય દુઃખી આપણાથી આ કેમનું સહેવાય નઈ.!?
ચાલ એ બધું છોડ, તું પહેલા મને કહે, કેમ છે રે તું...
અરે હા, હું આમ તને તુંકારાથી બોલું એમ બોલાય કે નઈ.!?


-જિદ્દી બાળક...Rohit...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111592894

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now