"શું રાખું યાદ, ને શું ભૂલું'
એક એક રાતે, સેહવાતા તારા સપનાઓ ને તારી યાદ,

મન ની ભીતર માં તારો એક પ્રકાશ રેલાય છે, ત્યારે મારા અંધકાર ભર્યાં જીવનમાં, રોશની થઈ જાય છે.

ગાઢ નિદ્રામાં પણ, મને એક અજબ એહસાસ થાય છે.
ભીતર ને ભીતર, એક તારો સુંદર ચેહરો દેખાય છે.

તારી ઝાંખી સ્વપ્ન બની આંખો માં ઝલકાય છે, શું રાખું યાદ, ને શું ભૂલું; ભીતર ને ભીતર, તારી યાદ ને સ્વપ્ન "સ્વયમભુ" સેહવાય છે.!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111592621

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now